કોડીનારના ડોળાસા ગામે ચારાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે
સોમનાથ 12 નવેમ્બર (હિ.સ.) તાજેતર માં ડોળાસા વિસ્તારમાં કમોસમી વરસાદ થી મોટા ભાગ ના ખેડૂતો નો ચારો બગડી ને ખતમ થઈ ગયો છે જે ખેડૂતોએ નોંધ - કરાવી છે.તેવા ખેડૂતોના ઢોર માટે નો ગાંસડી ના રૂપ માં ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ શરૂ થઈ રહ્યું છે.ડો
કોડીનારના ડોળાસા ગામે ચારાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે


સોમનાથ 12 નવેમ્બર (હિ.સ.) તાજેતર માં ડોળાસા વિસ્તારમાં કમોસમી વરસાદ થી મોટા ભાગ ના ખેડૂતો નો ચારો બગડી ને ખતમ થઈ ગયો છે જે ખેડૂતોએ નોંધ - કરાવી છે.તેવા ખેડૂતોના ઢોર માટે નો ગાંસડી ના રૂપ માં ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ શરૂ થઈ રહ્યું છે.ડોળાસા ખાતે પણ તુરત વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. ઘાંસ ચારા દિનભાઈ સોલંકી દ્વારા ઘાંસ ગામડે ગામડેપહોચાડી વિતરણ તાલુકા મથક સુધી હતું. પણ પૂર્વ સાંસદ વિતરણ કરવાનું આયોજન કર્યું છે.તેમ કોડીનાર સોલંકીએ જણાવ્યું છે. ડોળાસા ના 651 ખેડૂતોએ નગર પાલિકાના ઉપ પ્રમુખ શિવાભાઈ ચારા માટે કોર્મ ભર્યા છે.તેઓને ગણતરી ના દિવસોમાં ઘાંસ નં ડોળાસા માર્કેટિંગ સબ યાર્ડ ખાતે થી વિતરણ કરવામાં

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande