સુત્રાપાડા મુકામે બિહાર વિધાનસભાની ચૂંટણી NDA ગઠબંધનની પ્રચંડ વિજયની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : આજરોજ સુત્રાપાડા મુકામે બિહાર વિધાનસભાની ચૂંટણી NDA ગઠબંધનની પ્રચંડ વિજય બદલ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતશબાજી કરી ઉજવણી કરવામાં આવી. તેમાં ઉપસ્થિત દિલીપસિંહ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ, મન
સુત્રાપાડા મુકામે બિહાર વિધાનસભાની


ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : આજરોજ સુત્રાપાડા મુકામે બિહાર વિધાનસભાની ચૂંટણી NDA ગઠબંધનની પ્રચંડ વિજય બદલ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતશબાજી કરી ઉજવણી કરવામાં આવી. તેમાં ઉપસ્થિત દિલીપસિંહ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ, મનહર બારડ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ, નરેશ કામળિયા ઉપ્રમુખ સુત્રાપાડા નગરપાલિકા, સૂરસિંહમોરી સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ, રામભાઈ ચૌહાણ કોળી ઠાકોર બોર્ડના પૂર્વ ડાયરેક્ટર, હરેશભાઇ કામળિયા મહામંત્રી સુત્રાપાડા શહેર ભાજપ, કૈલાશ રામ સુત્રાપાડા નગરપાલિકા ચેરમેન, સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ મેરૂભાઈ મેર, રેમશભાઈ વડાંગર, અરશીભાઈ બારડ, સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનઓ રામભાઈ પટેલ, દલુભાઈ મોરી, નથુભાઈ જાનીભાઈ, રાહુલભાઈ અને આગેવાનઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande