ભગવાન બિરસા મુંડાજીના 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાનારો “સેવાસેતુ” કાર્યક્રમ
રાજકોટ,14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમનું આયોજન આગામી 15 નવેમ્બર શનિવારના રોજ સવારે 10 કલાકે શ્રી ડી.એચ. કોલેજ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે, રાજકોટ શહેર તથા જિલ્લા
ભગવાન બિરસા મુંડાજીના 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાનારો “સેવાસેતુ” કાર્યક્રમ


રાજકોટ,14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમનું આયોજન આગામી 15 નવેમ્બર શનિવારના રોજ સવારે 10 કલાકે શ્રી ડી.એચ. કોલેજ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે, રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમનો લાભ લેવા પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande