
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : તાજેતરમાં વરસાદને થયેલા ભારે ને કારણે ખેડૂતોનેવ્યાપક નુકસાન થયું છે. ખેતી સાથે સંકળાયેલા મજુરોની રોજગારી પણ બંધ રહી છે તેમના માટે પણ સરકાર ખાસ પેકેજ જાહેર કરે તેવી માંગ સાથે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ને રજુઆત કરવામાં આવી છે. ખેડૂત સાથે મજૂરો પણ ખેતર માં પોતાના પરિવારના સભ્યોનું ગુજરાન ચલાવવા માટે મજુરી કરે છે. જેમની રોજીરોટી ખેતી પર નિર્ભર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ