ગીર સોમનાથમાં ખત્રીવાડા અને સનખડાની પુરના કારણે રસ્તો દર ચોમાસામાં બંધ થઈ જાય છે
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથમાં ખત્રીવાડા અને સનખડાની વચ્ચે આવેલ માલણ નદીમાં પુરના કારણે રસ્તો દર ચોમાસામાં બંધ થય જાય છે. આ ક્રોઝવેને ક્રોસ કરવા માટે ખત્રીવાડા અને સનખડાના રહેવાસીઓ જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસી અને રોઝવે ક્રોસ કરે છે.
ખત્રીવાડા અને સનખડા રસ્તો


ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથમાં ખત્રીવાડા અને સનખડાની વચ્ચે આવેલ માલણ નદીમાં પુરના કારણે રસ્તો દર ચોમાસામાં બંધ થય જાય છે. આ ક્રોઝવેને ક્રોસ કરવા માટે ખત્રીવાડા અને સનખડાના રહેવાસીઓ જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસી અને રોઝવે ક્રોસ કરે છે. આ બાબતે ખત્રીવાડા અને સનખડાના સરપંચોએ છેલ્લા કેટલાય વર્ષોથી તંત્રને રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે હવે આ સમસ્યાનું જલ્દી સમાધાન આવે તેવું લોકોનું કહેવું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande