હારીજ નગરપાલિકા: 4 કોંગ્રેસ કોર્પોરેટરો BJPમાં જોડાયા
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) હારીજ નગરપાલિકામાં પ્રમુખની વરણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આમાં વોર્ડ નંબર 6ના 3 અને વોર્ડ નંબર 1ના 1 કોર્પોરેટરનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો આયોજિત
હારીજ નગરપાલિકા: 4 કોંગ્રેસ કોર્પોરેટરો BJPમાં જોડાયા


હારીજ નગરપાલિકા: 4 કોંગ્રેસ કોર્પોરેટરો BJPમાં જોડાયા


હારીજ નગરપાલિકા: 4 કોંગ્રેસ કોર્પોરેટરો BJPમાં જોડાયા


પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.)

હારીજ નગરપાલિકામાં પ્રમુખની વરણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આમાં વોર્ડ નંબર 6ના 3 અને વોર્ડ નંબર 1ના 1 કોર્પોરેટરનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમનો આયોજિત આયોજન જિલ્લાભરમા યોજાયો હતો, જ્યાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી કારડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં આ 4 કોર્પોરેટરો દ્વારા ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો.

હારીજ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 14 બેઠકો પહેલા જ ભાજપ પાસે હતી. હવે 4 કૉંગ્રેસના કોર્પોરેટરોએ BJPમાં જોડાવા સાથે આ સંખ્યા વધીને 18 પર પહોંચી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande