વડોદરા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) વડોદરામાં અલકાપુરીની અરુણોદય સોસાયટીમાં આવેલી વૈભવ બિલ્ડિંગમાં ચોથે માળે બન્યો હતો. જેમાં ખાનગી ઓફિસમાં આગ લાગતા ફાઈલો, સોફા તેમજ અન્ય ફર્નિચરને નુકસાન થયું હતું. આગની જ્વાળાઓ જોતા આખો ફ્લેટ લપેટાઈ ગયો હોવાનું દેખાતું હતું. ઉપરોક્ત બંને બનાવોમાં વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે