કોડીનાર તાલુકાના ચૌહાણ ને ખાણના બે યુવાનો અગ્નિવિત ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા બને યુવાનોનું ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત
ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકાના ચૌહાણ ને ખાણના બે યુવાનો યુવરાજસિંહ અને ધાર્મિકસિહ અગ્નિવિર નીટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા બને યુવાનોનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતૂ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધાતા ભવ્ય સ્વાગત કરાયું, ત્યારે આજન
કોડીનાર તાલુકાના ચૌહાણ ને ખાણના બે યુવાનો અગ્નિવિત ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા બને યુવાનોનું ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત


ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકાના ચૌહાણ ને ખાણના બે યુવાનો યુવરાજસિંહ અને ધાર્મિકસિહ અગ્નિવિર નીટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા બને યુવાનોનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતૂ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધાતા ભવ્ય સ્વાગત કરાયું, ત્યારે આજના દિવસે ગામમાં લોકોમાં ભારે ઉચાહ જોવા મળી રહ્યો હતો અને એક પ્રકારના ત્યોહાર જેવૂ વાતાવરણ જોવા મળી રહ્યૂ હતૂવતન મા પધારેલ ત્યારે તેમનું સમસ્ત ચૌહાણ ની ખાણ ગામ માં ગ્રામજનો દ્વારા ભવ્ય રીતે ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું અનેભવ્યથી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આજુબાજુના તમામ ગામના યુવાનો આગેવાનો તેમાં જોડાયેલ અને તેમનો ચૌહાણ ની ખાણ ગામ માં તેમનું સન્માન કરવામાં આવ્યું હતૂ, ત્યારે સમસ્ત ચૌહાણ ની ખાણ ગામ ભારત માતાના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande