જુગાર ધારાનો કેસ શોધી કાઢતી તાલાલા પોલીસ
ગીર સોમનાથ, 10 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સાહેબ મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃતી
જુગાર ધારાનો કેસ શોધી કાઢતી તાલાલા પોલીસ


ગીર સોમનાથ, 10 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સાહેબ મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી નાઓની સુચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ બી બીટ પો.હેડ.કોન્સ એચ.પી.ભેડા તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ જીવાભાઇ તથા સંજયભાઇ રાજાભાઇ તથા મયુરભાઇ દેવશીભાઇ એ રિતેના પો.સ્ટાફના માણસો બી બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડકોન્સ એચ.પી.ભેડા તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ જીવાભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સેમરવાવ ગામે સેમરવાવ ગામ ઉમરાળા રોડ જતા રસ્તાની બાજુમા ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પતાના પાના તથા રૂપિયા પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો નીચે જણાવેલ વિગત મુજબનો જુગારધારાનો કેસ શોધી કાઢી તાલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૦૭૪૦/૨૦૨૫ જુગાર ધારા કલમ.૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.

- આરોપીઓ :-

(૧) ફારૂક મમદભાઇ ચોરવાડા જાતે ઘાંથી રહે,સેમરવાવ તા.તાલાબા

(૨) હસેનભાઇ ઇસ્માઇલભાઇ કાલવાણીયા, જાતે પાંચી રહે મુળ સેમરવાવ હાલ કોડીનાર

(3) ઉંમરભાઇ અહેમદભાઇ ભાદરકા, જાતે. ઘાંચી રહે,સેમરવાવ તા.તાવાવા

(૪) આસીફભાઇ યુસુફભાઇ ચોરવાડા, જાતે ધાંચી રહે, સેમરવાવ તા.તાલાલા

(૫) મુસ્તાકભાઇ મહમદભાઈ મોઠીયા, જાતે પાંચી રહે,સેમરવાવ તા.તાલાલા

(૬) અલ્તાફભાઇ આદમભાઇ ચોરવાડા, જાતે ધાંચી રહે સેમરવાવ તા.તાલાલા

(૭) અનવરભાઇ ઇસાભાઈ મોઠીયા, જાતે વાંચી રહે,સેમરવાવ તા.તાલાલા

(૮) મહેબુબભાઇ કાસમભાઇ ચોરવાડા, જાતે.થાંથી રહે,સેમરવાવ તા.તાલાલા

(૯) અબ્દુલભાઇ હુસેનભાઇ ચોરવાડા, જાતે ધાંચી રહે સેમરવાવ તા.તાલાલા

કબ્જે કરેલ મુદામાલ -

(૧) કુલ રોકડ રકમ રૂ.19,૩૭૦/-(૨) જુગાર સાહિત્ય કિ.રૂ.૦૦/-

કુલ મુદામાલ જેની કુલ કિ.- ૧૧,૩૭૦/-

- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ -

પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી તથા પો.હેડ.કોન્સ એચ.પી.ભેડા તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ જીવાભાઇ તથા મયુરભાઇ દેવશીભાઇ તથા સંજયભાઇ રાજાભાઇ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande