ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.)
કોડીનાર તાલુકાના પણાદર ગામ ખાતે આવેલ પી.એસ.સી સેન્ટર ખાતે દિવ્ય જ્યોતિ બ્લડ બેન્ક ઉના અને આરોગ્ય તંત્રના સંકલનથી બ્લડ ડોનેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન શિબિરમાં અંદાજિત 50 કરતા વધુ યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું રક્તદાન કરવા માટે આવેલ તમામ ડોનર્સ માટે જ્યુસ તેમજ નારીયલ પાણી બિસ્કીટ ની વ્યવસ્થા અંબુજા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ