જુનાગઢ 19 જુલાઈ (હિ.સ.)
ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જુલાઈના બપોરે 3:30 કલાકે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે આઈ સી એ આર આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરશે.ઉપરાંત જિલ્લાની સખી મંડળ -સ્વ સહાય જૂથની વિવિધ આર્થિક ઉપાર્જન, મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિના ભાગરૂપે લખપતિ દીદી બહેનો સાથે પણ સંવાદ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ