મહિલા સાંસદ પાસેથી, ઝપટમારીના કેસમાં આરોપીની ધરપકડ
નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ જિલ્લાના એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડ (એએટીએસ) એ રાજધાની દિલ્હીના એક પોશ વિસ્તારમાં મહિલા સાંસદ પાસેથી ઝપટમારીના કેસનો ઉકેલ માત્ર 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં એક કુખ્યાત ગુનેગારની ધરપક
મહિલા સાંસદ પાસેથી, ઝપટમારીના કેસમાં આરોપીની ધરપકડ


નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.)

દક્ષિણ જિલ્લાના એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડ (એએટીએસ) એ રાજધાની દિલ્હીના એક પોશ વિસ્તારમાં મહિલા

સાંસદ પાસેથી ઝપટમારીના કેસનો ઉકેલ માત્ર 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં એક કુખ્યાત ગુનેગારની

ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે,” આરોપી તાજેતરમાં જ જેલમાંથી

મુક્ત થયો હતો. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ સોહન રાવત ઉર્ફે સોનુ ઉર્ફે બુગ્ગુ (24), ઓખલા ઔદ્યોગિક

વિસ્તારનો રહેવાસી તરીકે થઈ છે. તે દિલ્હીના 15 થી વધુ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 26 ગુનાહિત કેસોમાં

સંડોવાયેલો છે.”

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande