કમલાબાગ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું
પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથક દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આગામી જન્માષ્ટમી મેળા મહોત્સવ તથા 15 મી ઓગસ્ટ સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના મુજબ મદદનીશ પોલીસ
કમલાબાગ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું.


કમલાબાગ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું.


કમલાબાગ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું.


કમલાબાગ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું.


પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથક દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આગામી જન્માષ્ટમી મેળા મહોત્સવ તથા 15 મી ઓગસ્ટ સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.કાનમિયા દ્વારા પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિભાગના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી પ્રોહીબીશન કબ્જાના કેસ-6, પ્રોહીબીશન પીવાના કેસ-2,ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસ-1,પ્રોહી નીલ રેઇડ-37,એમ.સી.આર.ચેક -122, એચ.એસ. ચેક-12,ટપોરી ચેક-7, પ્રોહી બુટલેગર ચેક-31, ગંભીર ગુન્હાના આરોપી ચેક-26 વાયોલેશન ઓવર કેમેરાથી આપેલ ચલણ -29, સેફ પોરબંદર એપ્લીકેશનમાં વ્હીકલ ચેક-113 કોમ્બિંગની કામગીરી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande