ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ડાળાસા નજીક સીખલી ગામની પ્રાથમિક શાળા ના છાત્રો ઓ એખોખોમાં સારો દેખાવ કર્યો. સોનારી પ્રાથમિક શાળાના મેદાનમાં સપોર્ટ ઓથોરિટી ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ આયોજિત શાળાકીય તાલુકા કક્ષાનો રમોત્સવ 2025 .26સરકારી માધ્યમિક શાળાના અંડર 17 બહેનોની ટીમ ખોખો સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવેલ છે. તેવી જ રીતે ચીખલી પ્રાથમિક શાળાની અંડર 14 બહેનોની ખો ખો રમતમાં પણ પ્રથમ સ્થાન મેળવી હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ