આજરોજ સુત્રાપાડા શહેર, ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા મીટીંગનું આયોજન
ગીર સોમનાથ, 6 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા મીટીંગનું આયોજન કરવામાં આવેલું. જેમા ગીર સોમનાથ જિલ્લા તિરંગા યાત્રા સહ ઇન્ચાજ યજ્ઞેશભાઇ શિરોડિયા અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા શહેર
સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી


ગીર સોમનાથ, 6 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા મીટીંગનું આયોજન કરવામાં આવેલું.

જેમા ગીર સોમનાથ જિલ્લા તિરંગા યાત્રા સહ ઇન્ચાજ યજ્ઞેશભાઇ શિરોડિયા અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી હરેશભાઇ કામળીયા અને સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ સુત્રાપાડા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ દિપકભાઈ કાછેલા અને સુત્રાપાડા શહેર તિરંગા યાત્રા ઇન્ચાજ રામભાઈ ચૌહાણ અને સુત્રાપાડા શહેર તિરંગા યાત્રા, સહ ઇન્ચાજ અરસીભાઈ બારડ અને સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન હોદેદારોઓ અને સંચાલન.રમેશભાઈ વડાગર હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande