અરજદારઓની ગુમ થયેલ મોટર સાયકલો શોધી કાઢી મુળ માલીકોને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 20 મે (હિ.સ.) : ઉના વિભાગનાઓના દ્રારા ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખી જાહેર જનતાને તાત્કાલિક અસરથી મદદરૂપ થવા અને અરજદારઓની ગુમ થયેલ તથા મોટર સાયકલ શોધી મુળ માલિકોને આપવવા સુચના આપેલ છે. પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન અરજદાર
મોટર સાયકલો શોધી કાઢી મુળ માલીકોને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ.


ગીર સોમનાથ, 20 મે (હિ.સ.) : ઉના વિભાગનાઓના દ્રારા ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખી જાહેર જનતાને તાત્કાલિક અસરથી મદદરૂપ થવા અને અરજદારઓની ગુમ થયેલ તથા મોટર સાયકલ શોધી મુળ માલિકોને આપવવા સુચના આપેલ છે.

પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન અરજદાર ભીમભાઇ માનભાઇ ગોહીલ દરબાર તા.ઉના જી.ગીર સોમનાથ ઉના તથા અરજદાર મયુરભાઇ રામભાઇ ચૌહાણ ધંધો-બાઇક લે-વેચનો ધંધો તા.ઉના જી.ગીર સોમનાથ વાળાઓની રજુઆત કરેલ કે અમારી મોટર સાયકલ ગુમ થયેલ હોય જેથી પોલીસ મદદ માંગતા તાત્કાલિક અસરથી ટીમ વર્કે કરી સર્વલન્સ સ્ટાફ પેટ્રોલિગમાં હતા તે દરમ્યાન પેટ્રોલિંગ ફરતા ફરતા બે શંકાસ્પદ મોટર સાયકલ જેના રજી.નંબર GJ-32-AF-5172 તથા જેના રજી.નંબર GJ-32-R-0491 વાળી બિન વારસુ મળી આવતા ઉપરોકત બન્ને મોટર સાયકલ અરજદારઓના વર્ણનવાળી હોય જે ગુમ થયેલ મોટર સાયકલો હોય જે રજુઆતો ધ્યાને લેતા ઉપરોકત અરજદારઓની ગુમ થયેલ મોટર સયકલો મુળ માલીકોને પરત સોપી આપી પ્રસંશનીય કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande