ગજરાતના ગૃહ મંત્રીની અચાનક મુલાકાત...
ગાંધીનગર, અમદાવાદ,19 સપ્ટેમ્બર (હિ. સ.) રવિવારના દિવસે પણ ગૃહ વિભાગની કામગીરી નિહાળવા પહોંચેલા, ગૃહ
ગજરાતના ગૃહ મંત્રીની અચાનક મુલાકાત...


ગાંધીનગર, અમદાવાદ,19 સપ્ટેમ્બર (હિ. સ.) રવિવારના દિવસે પણ ગૃહ વિભાગની કામગીરી નિહાળવા પહોંચેલા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત સમયે, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે, હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીની ખુરશીનો હલાલો સંભાળતા જ, અધિકારીઓને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, કોઈ પણ અધિકારીઓએ પોતાનો પરિચય આપવા આવી સમયનો ખોટો બગાડ કરવો નહીં. તે પોતે જ અધિકારીઓને મુલાકાતે લેશે. આમ આડકતરી રીતે પોતાની જવાબદારીઓને લઈને, અધિકારીઓને સ્પષ્ટ સંકેત પણ આપી દીધા છે.

હિન્દુસ્થાન સમાચાર


 rajesh pande