Custom Heading

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.76 કરોડ લોકોને રસી આપવામાં આવી
નવી દિલ્હી/અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.76 કર
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.76 કરોડ લોકોને રસી આપવામાં આવી


નવી દિલ્હી/અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.76 કરોડ લોકોને રસી આપવામાં આવી, ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,50,377 થયું, સક્રિય કેસનું ભારણ હાલમાં 4.18% છે, સાજા થવાનો દર હાલમાં 94.51%નોંધાયો, છેલ્લા 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,50,85,721 દર્દીઓ સાજા થયા, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,71,202 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ સામે આવ્યા, ગઈકાલથી તેમાં 28.17 ટકાનો વધારો દૈનિક પોઝિટિવીટી દર 16.28% પહોંચ્યો, સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 13.69% છે. કુલ 70.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,65,404 ટેસ્ટ કરાયા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande