દાહોદ રોડ રેજ મામલે ઘટના સ્થળ ઉપર યુવકની હત્યા
દાહોદ , 21 મે (હિ.સ.) દાહોદમાં આજરોજ સાંજના 5 : 45 કલાકે દેસાઈવાડ શ્રી ગોવર્ધનનાથજી હવેલી રોડ પા
હત્યા થયેલ યુવકની લાશ


દાહોદ , 21 મે (હિ.સ.) દાહોદમાં આજરોજ સાંજના 5 : 45 કલાકે દેસાઈવાડ શ્રી ગોવર્ધનનાથજી હવેલી રોડ પાસે ચાર રસ્તા પર બાઈક ટક્કર આ મામલે ગાળાગાળી કરી ચાકૂના ઘા મારી નાસી છૂટયો હતો. હાલ યુનુસ અકબર કરતવાવાળા zydus હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. દાહોદમાં એમજીરોડ ઉપર ભર બજારે બની મર્ડર ની ઘટના, બાઈકને ટક્કર મારવાની ઘટનાને લઈને બાઈક ચાલકે ચપ્પુના ઘા મારી ફરાર, લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા, માણસ 30 મિનિટ સુધી તડપતો રહ્યો પણ કોઈએ હોસ્પિટલ મોકલવાની તજવીજ ના કરી. વ્હોરા સમાજના યુવકને અજાણ્યા બાઇક ધારક ચપ્પુના ઘા મારી ફરાર થયો, પોલીસ ઘટના સ્થળે પહોંચીહાલ યુનુસ અકબરભાઈ કરતવાવાળા zydus હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવકને અતિ ઘંભિર હાલતમાં ઝાયડસ હોસ્પિટલમાં લઈ જતા યુવક નું મોત નિપજ્યું.

હિન્દુસ્થાન સમાચાર / નેહલ શાહ


 rajesh pande