માં બહુચર નો પટાઉત્સવ યોજાયો ભકતો ની હેલી
મહેસાણા, 21, મે (હિ. સ) મેહસાણા નાં વિજાપુર તાલુકા નાં ઘઉં સંશોધન કેન્દ્ર ભવસોર રોડ પર આજે ભારે
માં બહુચર નો પટાઉત્સવ યોજાયો ભકતો ની હેલી 


મહેસાણા, 21, મે (હિ. સ) મેહસાણા નાં વિજાપુર તાલુકા નાં ઘઉં સંશોધન કેન્દ્ર ભવસોર રોડ પર આજે ભારે રંગે ચંગે માં બહુચર નો ૪ પાટો ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી હતી. માં બહુચરાજી શક્તિ પીઠ અને કલ્પતરુ આંનદ નાં ગરબા પરિવાર દ્વારા આજે માં બહુચર માતાજી ની ખાસ પૂજન અને શોડ શણગાર આજે કરવા માં આવ્યો હતો ..જેમાં દાતાઓ ની મદદ થી ભક્તો માટે ભોજન પ્રસાદ અને મંદિર પરિસર માં ખાસ સ્વયંભૂ વરખડી નાં વૃક્ષ ની પૂજા અને ધજા રોહન સહિત માં બહુચર નાં અતિ પ્રિય આનંદ નાં ગરબા નું ૧૨ કલાક અખંડ ધૂન કરી ને ૪૦૦ થી અધિક મહિલાઓ એ માં બહુચર નાં આ ૪ વર્ષ ની પાટોઉત્સવ ઉજવણી ભારે રંગે ચંગે કરી હતી જ્યારે આનંદ ના ગરબા નાં સંપતિ સમયે માં બલા ત્રિપુરા બહુચર નાં પ્રસાદ ની સરવાણી સમગ્ર વિજાપુર ગામ લેશે તેવું આયોજન કરવા માં આવ્યું હોવાનું હાલ માં જાણવા મળી રહ્યું છે ..જ્યારેન લોકો ની બહુચર ભાવની પર અતૂટ શ્રદ્ધા હોવાનું હાલ માં ભકતો એ જણાવી ને ભારે ભાવુક બની થયા હતા વીરેન્દ્ર પટેલ ભકત બાઈટ.ભાવનાબેન જોશી .. ભકત એ જણાવ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / સંકેત સિડાના


 rajesh pande