જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ
જમ્મુ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ફરી, ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ
વપહકોસજ


જમ્મુ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ફરી, ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી છે.

ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન સરહદ પરનુ દર્શાવવામાં આવ્યુ હતુ. જેની ઊંડાઈ 10 કિમી આવી હતી. અત્યાર સુધી, આના કારણે જાનમાલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર /


 rajesh pande