અફઘાનિસ્તાનમાં ધરતીકંપે આતંક મચાવ્યો, એક હજારથી વધુ લોકો માર્યા ગયા....
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) -અફઘાનિસ્તાનમાં ધરતીકંપે આતંક મચાવ્યો, એક હજારથી વધુ લોકો માર્યા ગયા ...
ોિુપોલગ


નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)

-અફઘાનિસ્તાનમાં ધરતીકંપે આતંક મચાવ્યો, એક હજારથી વધુ લોકો માર્યા ગયા ...

-પાકિસ્તાન, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ભૂકંપના આંચકા, સેંકડો ઘાયલ ....

-રાત્રે 51 કિલોમીટરની ઉંડાઈ સુધી ધરતી ધ્રૂજી, હજારો મકાનો પડી ગયા......

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande