દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના, 196.62 કરોડ ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) દેશવ્યાપી એવા રસીકરણના અભિયાન અંતર્ગત, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી એન્ટ
કદીદલો


નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) દેશવ્યાપી એવા રસીકરણના અભિયાન અંતર્ગત, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી એન્ટી-કોરોના રસીના 196 કરોડ 62 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 લાખથી વધુ રસી આપવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના માહિતી અનુસાર, અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એન્ટિ-કોરોના રસીના કુલ 193.53 કરોડ ડોઝ મફતમાં આપવામાં આવ્યા છે. તેમાંથી 12.39 કરોડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / માધવી


 rajesh pande