રાંચીની કોમર્શિયલ કોર્ટે, ફિલ્મ જુગ જુગ જિયોની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો
રાંચી, નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) રાંચીની કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ એમસી ઝાએ, ફિલ્મ જુગ જુગ જિયોન
કોર્ટ


રાંચી, નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) રાંચીની કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ એમસી ઝાએ, ફિલ્મ જુગ જુગ જિયોની વાર્તાને લગતા વિવાદના કેસમાં, ગુરુવારે સુનાવણી હાથ ધરી હતી.

આ પહેલા નિર્માતા કરણ જોહરે, અરજી દાખલ કરી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા ફિલ્મની રિલીઝ પર, રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande