મોડાસા,24 જૂન (હી.સ.) ગુજરાત ભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાણજીપુરા શાળા(ઉવારસદ) જિલ્લા ગાંધીનગરમાં રણજીતપુરા શાળા પ્રવેશોત્સવ માં રાજયના ડી.જી.પી. આશિષકુમાર ભાટીયા એ ઉપસ્થિત રહીને શાળામાં બાળકો ને પ્રવેશોત્સવ યોજાયો જેમાં સ્કૂલ ના આચાર્ય કામીની બેન પટેલ અને સ્ટાફગણ તેમજ ગ્રામજનો વાલીઓ ની ઉપસ્થિત માં ધોરણ ૧ થી ૮ અને કુલ બાળકો ૨૨૫, પ્રવેશોત્સવ માં પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો ઉપસ્થિત હતા.
હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર પ્રસાદ