મંત્રી બ્રિજેશ મેરજાએ ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઇ બાળકો સાથે તિથિ ભોજન કર્યુ
રાજકોટ/અમદાવાદ,24 જૂન (હિ.સ.) શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ પડધરી તાલુકાના ખાખડબેલા ગામે શા
brijesh merja shala praveshotsav


રાજકોટ/અમદાવાદ,24 જૂન (હિ.સ.) શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ પડધરી તાલુકાના ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં 11 બાળકોને ધો.1 માં પ્રવેશ અપાયો હતો. મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત મંત્રીએ તિથિ ભોજન બાળકો સાથે લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે અધિકારીઓ, પદાધિકારીઓ, આચાર્ય, શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande