વડોદરામાં પોષણ ઉત્સવ-2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન
વડોદરા/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) રાજયમાં ટેક હોમ રાશન, મિલેટ (શ્રી અન્ન) અને સરગવામાથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન તેમજ આઈ.સી.ડી.એસ.ના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન (માતૃશક્તિ
વડોદરામાં પોષણ ઉત્સવ-2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન


વડોદરા/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) રાજયમાં ટેક હોમ રાશન, મિલેટ (શ્રી અન્ન) અને સરગવામાથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન તેમજ આઈ.સી.ડી.એસ.ના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવામાથી બનતી પોષણયુકત વાનગીઓ વિશેની જાગૃતતા કેળવાય, તે માટે આગામી 28 ફેબ્રુઆરી ના રોજ સવારે ધારાસભા હોલ જૂની કલેકટર કચેરી ખાતે જિલ્લાકક્ષાનું પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande