સોઢાણામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025 - આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અંતર્ગત નિદાન સારવાર કેમ્પ યોજાયો
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના સોઢાણા ગામ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025 આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અંતર્ગત નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળના સરકારી આયુર્વેદ દવાખાના, ફટાણા ઉપક્રમે વિન
સોઢાણામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025 - આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અંતર્ગત નિદાન સારવાર કેમ્પ યોજાયો.

પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના સોઢાણા ગામ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025 આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અંતર્ગત નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.

પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળના સરકારી આયુર્વેદ દવાખાના, ફટાણા ઉપક્રમે વિનામૂલ્યે નિદાન સારવાર કૅમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો.જયમલ ઓડેદરા દ્વારા સોઢાણા ગામના 104ની દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે આયુર્વેદ દવાઓ આપવામાં આવી હતી. સુગર અને બ્લડ પ્રેશર સ્થળ પરજ માપવામા આવ્યા હતા.

યોગ શિક્ષક જીજ્ઞાબેન ગોસ્વામી, જયભાઈ ભટ્ટએ સોઢાણા કુમાર શાળામાં યોગ કરાવ્યા હતા. અને મેદસ્વિતાના નિવારણ માટે વિદ્યાર્થીઓને યોગ કરાવવાની સાથે મેદસ્વિતા મુક્તિ અંગે માર્ગદર્શન અપાયું હતું. અને કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande