અમદાવાદ ટેસ્ટ: વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત, પહેલા દિવસે લંચ સુધીમાં 90 રનમાં 5 વિકેટ ગુમાવી
-મોહમ્મદ સિરાજે, 3 વિકેટ લીધી અમદાવાદ, નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી, પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી.લંચ સુધીમાં 90 રનમાં 5 વિકેટ ગ
મેચ


-મોહમ્મદ સિરાજે, 3 વિકેટ લીધી

અમદાવાદ, નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી, પ્રથમ ટેસ્ટ

મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી.લંચ સુધીમાં 90 રનમાં 5 વિકેટ ગુમાવી

દીધી. કેપ્ટન રોસ્ટન ચેઝ 22 રન બનાવીને,

અણનમ રહ્યો.

આ મેચમાં, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે, ટોસ જીતીને પહેલા

બેટિંગ કરવાનો નિર્ણય લીધો,

જે નિર્ણય ખોટો

સાબિત થયો. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે શરૂઆતના ઝટકા આપ્યા, જેના કારણે

વિન્ડીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. કારણ કે તેણે 40 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. સિરાજે તેગ નારાયણ ચંદ્રપોલ

(00), એલિક એથાનાજ (12) અને બ્રેડન કિંગ

(13) ને આઉટ કર્યા, જ્યારે જસપ્રીત

બુમરાહે, જોન કેમ્પબેલ (08)

ને આઉટ કર્યા.

ત્યારબાદ શાઈ હોપ (26) એ ચેઝ સાથે, 50 રન ઉમેરીને ટીમનો સ્કોર 90 સુધી પહોંચાડ્યો. કુલદીપ યાદવે આ સ્કોર પર,

હોપને બોલ્ડ કર્યો.જેનાથી વેસ્ટ ઈન્ડિઝને પાંચમી વિકેટ મળી. હોપના આઉટ થયા પછી,

લંચ જાહેર કરવામાં આવ્યું.

ભારત તરફથી સિરાજે ત્રણ વિકેટ લીધી.જ્યારે બુમરાહ

અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande