પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)કાળી ચૌદશના દિવસે કકળાટ કાઢવા માટે ચાર રસ્તે વડા મુકવાની ધાર્મિક માન્યતા રેલી છે.ત્યારે પોરબંદરમા સોબર ગૃપ દ્વારા કાળી ચૌદશના દિવસે અંધ શ્રધ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા સોબર ગૃપ દ્રારા શહેરના અલગ-અલગ વિસ્તારોમા ચાર રસ્તા પરથી વડા એકત્રીત કરી અને સ્મશાન ખાતે આરોગવામા આવ્યા હતા લોકોને અંધ શ્રધ્ધાથી દુર રહેવા સંદશો આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya