સોનપુરી ખાતે કાળ ભૈરવને શણગાર અને અન્નકુટના દર્શન.
પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)હિન્દુ ધર્મમા કાળી ચૌદશનુ ખાસ મહત્વ રહેલુ છે .તેમને રૂપ ચૌદશ પણ કહેવામા આવે છે. ત્યારે પોરબંદરમા સોબર ગૃપ દ્વારા કાળી ચૌદશના દિવસે સ્માશાન ખાતે આવેલા કાલ ભરૈવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા
સોનપુરી ખાતે કાળ ભૈરવને શણગાર અને અન્નકોટના દર્શન.

પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)હિન્દુ ધર્મમા કાળી ચૌદશનુ ખાસ મહત્વ રહેલુ છે .તેમને રૂપ ચૌદશ પણ કહેવામા આવે છે. ત્યારે પોરબંદરમા સોબર ગૃપ દ્વારા કાળી ચૌદશના દિવસે સ્માશાન ખાતે આવેલા કાલ ભરૈવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કાલ ભૈરવને ફુલોનો શણગાર કરવામા આવ્યો હતો તેમજ ભજન-કિતનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande