ઊનાની જીવાદોરી મચ્છુન્દ્રી નદીનો આકાશી નજારો, હરિયાળીથી શહેરની રોનક બદલાઈ
ગીર સોમનાથ 20 ઓક્ટોબર (હિ.સ.) ઊનાની જીવાદોરી મચ્છુન્દ્રીમાં હજુ પણ પાણી ભરાયું છે., હરિયાળીથી શહેરની રોનક બદલાઈ છે અને નયનરમ્ય નજારો જોવા મળે છે. ઊના વાસી ઓના હદય સમાન મછુન્દ્રી નદી શહેર માંથી પસાર થાય છે જે હજુ પણ પાણીથી છલોછલ છે.તેમજ નદી અને ડેમ
ઊનાની જીવાદોરી મચ્છુન્દ્રી નદી


ગીર સોમનાથ 20 ઓક્ટોબર (હિ.સ.) ઊનાની જીવાદોરી મચ્છુન્દ્રીમાં હજુ પણ પાણી ભરાયું છે., હરિયાળીથી શહેરની રોનક બદલાઈ છે અને નયનરમ્ય નજારો જોવા મળે છે.

ઊના વાસી ઓના હદય સમાન મછુન્દ્રી નદી શહેર માંથી પસાર થાય છે જે હજુ પણ પાણીથી છલોછલ છે.તેમજ નદી અને ડેમ વચ્ચે 22 કિલો મીટર નું અંતર છે એ સિવાય ઘોડાવાડી તરફ થી પણ આ નદી માં પાણી આવે છે નદી માં પાણી આવતા શહેર ની પાણી ની સમસ્યા પણ હલ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande