પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરમા પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિરે આજે દિપોત્સવના પર્વ નિમિતે 21000 કંકુની ડબ્બીનુ વિતરણ કરરવામા આવ્યુ હતુ. છેલ્લા 11 વર્ષથી દિપોત્સવીના દિવસે મંદિર ટ્રસ્ટ્ર દ્વારા કંકુની ડબ્બીનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ પુરૂષોને કંકુની ડબ્બીનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya