દિવાળીના તહેવાર પર શહેરને રોશનીનો શણગાર કરાયો.
પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેર સહિત ભારતભરમાં હાલ દિવાળી અને નવા વર્ષના આગમનનો માહોલ ચાલી રહ્યો છે નાગરિકો એક-બીજાના દિવાળી અને નવા વર્ષના આગમનની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે આ દિવાળીના શુભ તહેવારો નિમિતે ગાંધીભૂમિ પોરબંદરને રંગબેરંગી રોશનથી
દિવાળીના તહેવાર પર શહેરને રોશનીનો શણગાર કરાયો.

દિવાળીના તહેવાર પર શહેરને રોશનીનો શણગાર કરાયો.

દિવાળીના તહેવાર પર શહેરને રોશનીનો શણગાર કરાયો.

દિવાળીના તહેવાર પર શહેરને રોશનીનો શણગાર કરાયો.

દિવાળીના તહેવાર પર શહેરને રોશનીનો શણગાર કરાયો.

પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેર સહિત ભારતભરમાં હાલ દિવાળી અને નવા વર્ષના આગમનનો માહોલ ચાલી રહ્યો છે નાગરિકો એક-બીજાના દિવાળી અને નવા વર્ષના આગમનની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે આ દિવાળીના શુભ તહેવારો નિમિતે ગાંધીભૂમિ પોરબંદરને રંગબેરંગી રોશનથી શણગાર કરવામાં આવ્યો છે શહેર મુખ્યમાર્ગો તેમજ મુખ્ય ફુવારા તથા સરકાર તેમજ ખાનગી બિલ્ડીંગોને વિવિધ કલરની રોશનથી શણગાર કરવામા આવ્યો છે જેના લીધે આખા પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર હાલ રંગબેરંગ લાઈટો જોવા મળી રહી છે જેના લીધે પોરબંદર શહેરનો અલગ અંદાજમાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande