દિવાળીના તહેવાર નિમિતે ખરીદીનો માહોલ જામ્યો.
પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમા દિપોત્સવના પર્વને લઈને આ વર્ષે ખાસ કોઈ ખરીદીનો માહોલ જોવા મળ્યો ન હતો છેલ્લા બે દિવસ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે થોડી રોનક દેખાઈ હતી તેમ છતા પોરબંદરવાસીઓમા ખુશી જોવા મળી હતી અગીયારસ સુધી બજારમા ખાસ ખ
દિવાળીના તહેવાર નિમિતે ખરીદીનો માહોલ જામ્યો.


દિવાળીના તહેવાર નિમિતે ખરીદીનો માહોલ જામ્યો.


પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમા દિપોત્સવના પર્વને લઈને આ વર્ષે ખાસ કોઈ ખરીદીનો માહોલ જોવા મળ્યો ન હતો છેલ્લા બે દિવસ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે થોડી રોનક દેખાઈ હતી તેમ છતા પોરબંદરવાસીઓમા ખુશી જોવા મળી હતી અગીયારસ સુધી બજારમા ખાસ ખરીદીનો માહોલ જોવા મળતો ન હતો પરંત વાઘ બારસ અને ધનતેરસથી બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે નાના વેપારીઓન ચેહરા પર ખુશી જોવા મળી હતી જોકે પોરબંદર શહેરના રોશનીથી શણગારવામા આવ્યુ છે. તો બીજી તરફ શહેરીજનોમા પણ દિપોત્સવના પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દિવાળીના દિવસે વેપારીઓ ચોપાડા પુજા કરશે તો મહા લક્ષ્મીજીની પુજા અર્ચના કરશે તો આભમા આતશબાજી અને ફટાકડાના ધુમ ધડાકા જોવા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande