પોરબંદરમાં 100 કરોડના ખર્ચે મિનીસાઇન્સ સીટી બનશે.
પોરબંદર,10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના વિકાસ માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા સતત પ્રયત્નશીલ છે.રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનાવાની જાહેરાત બાદ કેબીનેટ મંત્ર
પોરબંદરમાં 100 કરોડના ખર્ચે મિનીસાઇન્સ સીટી બનશે.


પોરબંદરમાં 100 કરોડના ખર્ચે મિનીસાઇન્સ સીટી બનશે.


પોરબંદર,10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના વિકાસ માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા સતત પ્રયત્નશીલ છે.રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનાવાની જાહેરાત બાદ કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વધુ એક મહત્વની જાહેરાત કરી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજીત અર્જુન મોઢવાડીયાના અભિવાદન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયા અને તેમની ટીમ દ્રારા અર્જુન મોઢવાડીયાનુ અભિવાદન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે વેપારીઓને સંબોધતા કેબીર્નેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ એવુ જણાવ્યુ હતુ કે પોરબંદરના વિકાસ માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. માત્ર હકારાત્મક વાતવારણ ઉભુ કરવાની જરૂર છે.પોરબંદરમા ઇન્ડોર સ્પોર્ટ સંકુલનુ આયોજન કરવામા આવ્યુ છું. તો આવતા વર્ષના બજેટમા પોરબંદરમા 100 કરોડના ખર્ચે મીની સાયન્સ સીટી બનાવા માટેનુ પણ આયોજન ચાલી રહ્યુછે.પોરબંદરના વિકાસ માટે સ્વરછતા પર મોઢવાડીયાએ ભાર મુકયો હતો આગામી દિવસોમા દ્રારકા અને સોમનાથને ટકકર મારે તેવુ ટુરીઝમ સેન્ટ્ર બનાવની દિશામા પણ પ્રયાસો ચાલી રહ્યા છે.તેમ પણ મોઢવાડીયાએ જણાવ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande