ભારતીય જનતા પાર્ટી દ્રારા નવા વર્ષ નું સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યુ
સોમનાથ,10 નવેમ્બર (હિ.સ.) આજ રોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન નૂ આયોજન કરવામાં આવ્યુ હતું તેમાં ઉપસ્થિત ગીરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણ આમહેડા અને
ભારતીય જનતા પાર્ટી દ્રારા


ભારતીય જનતા પાર્ટી દ્રારા


સોમનાથ,10 નવેમ્બર (હિ.સ.) આજ રોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન નૂ આયોજન કરવામાં આવ્યુ હતું તેમાં ઉપસ્થિત ગીરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણ આમહેડા અને સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનહર બારડ અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને મહામંત્રી હરેશ કામળીયા અને સુત્રાપાડા શહેર ભાજપ પૂર્વ પ્રમુખઓ અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન હોદેદારોઓ સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ અને અગ્રણીઓ હાજર રહીયા હતા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande