
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં, વડાપ્રધાન નરેન્દ્ર
મોદી, કેન્દ્રીય ગૃહ
પ્રધાન અમિત શાહ, ભાજપ અને એનડીએ
શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા, અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શપથ લેવડાવ્યા હતા.....
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ