SIR ની કામગીરી મા વેગ આવે તે હેતુ, ભાજપ પક્ષ ના આગેવાનો, નેતાઓ કાર્યકરો મદદરૂપ થવા આગળ આવ્યા
ગોધરા, ૨૩નવેમ્બર (હિ. સ.) હાલ ચુંટણી પંચ દ્વારા SIRની કામગીરી પૂરજોશ મા ચાલી રહી છે ત્યારે આ કામગીરીમા બીએલઓ દ્વારા કામગીરીના ભારણને લઇ વિરોધ ઉઠી રહ્યો છે તો ક્યાંક બીએલઓની કામગીરી કરતા શિક્ષકો ને હાર્ટ એટેક કે, આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે ટૂ
SIR ની કામગીરી મા વેગ આવે તે હેતુ ભાજપ પક્ષ ના આગેવાનો, નેતાઓ કાર્યકરો મદદરૂપ થવા આગળ આવ્યા


SIR ની કામગીરી મા વેગ આવે તે હેતુ ભાજપ પક્ષ ના આગેવાનો, નેતાઓ કાર્યકરો મદદરૂપ થવા આગળ આવ્યા


SIR ની કામગીરી મા વેગ આવે તે હેતુ ભાજપ પક્ષ ના આગેવાનો, નેતાઓ કાર્યકરો મદદરૂપ થવા આગળ આવ્યા


ગોધરા, ૨૩નવેમ્બર (હિ. સ.) હાલ ચુંટણી પંચ દ્વારા SIRની કામગીરી પૂરજોશ મા ચાલી રહી છે ત્યારે આ કામગીરીમા બીએલઓ દ્વારા કામગીરીના ભારણને લઇ વિરોધ ઉઠી રહ્યો છે તો ક્યાંક બીએલઓની કામગીરી કરતા શિક્ષકો ને હાર્ટ એટેક કે, આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે ટૂંકા સમય મા કામગીરી પુર્ણ કરવાના લક્ષ્યાંકને લઇ, હવે ભારતીય જનતા પાર્ટી મેદાન મા આવી છે અને SIRની કામગીરી વહેલી તકે પુર્ણ થયા એ માટે નેતાઓ, સંગઠનના આગેવાનો અને કાર્યકરો બીએલઓની કામગીરી મા મદદે આવી ગયા છે અને મતદારો ને સમજાવી SIR ની કામગીરી ઝડપી બને એ હેતુ આજથી બીએલઓની સાથે રહી SIRની કામગીરી મા લાગી ગયા છે.

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ એ, પણ SIRની કામગીરી ચાલી રહી હતી ત્યા રૂબરૂ મુલાકાત લઇ નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande