પોરબંદરના બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા
પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસે બે શખ્સોને પાસા હેઠળ જેલમા ધકેલી દીધા છે, જુગારનો અડ્ડો ચલાવનાર તેમજ દારૂની હેરફેરી કરનાર શખ્સ સામે પોલીસે પાસની કાર્યવાહી કરી છે. પોરબંદરના ખાંભોદર ગામે રહેતા રાજા મેરામણ ઓડેદરાના નામનો શખ્સ જુગારનો અડ્ડ
પોરબંદરના બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા


પોરબંદરના બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા


પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસે બે શખ્સોને પાસા હેઠળ જેલમા ધકેલી દીધા છે, જુગારનો અડ્ડો ચલાવનાર તેમજ દારૂની હેરફેરી કરનાર શખ્સ સામે પોલીસે પાસની કાર્યવાહી કરી છે. પોરબંદરના ખાંભોદર ગામે રહેતા રાજા મેરામણ ઓડેદરાના નામનો શખ્સ જુગારનો અડ્ડો ચલાવતો હોય તેમની સામે તેમજ બોખીરા વિસ્તારમા રહેતા દેવા લાધા મારૂ નામનો શખ્સ દારૂની હેરફેરી કરતો હોય આ બન્ને શખ્સો સામે એલસીબીએ પાસાની દરખાસ્ત કરતા જીલ્લા મેજીસ્ટ્રે પાસા હેઠળ વડોદરાની જેલમા ધકેલી દેવાનો હુકમ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande