આંકોલવાડીમાં સીઆરસી કક્ષાની નિપુણ ભારત વાર્તા સ્પર્ધા યોજાઈ
ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.) આંકોલવાડીમાં સીઆરસી કક્ષા દ્વારા નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જે સ્પર્ધા ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા, જેમાંથી બે વિભાગમાં બામણાસા પ્રાથમિક શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વાર્તા લેખન વિભા
આંકોલવાડીમાં સીઆરસી કક્ષાની નિપુણ ભારત વાર્તા સ્પર્ધા યોજાઈ


ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.) આંકોલવાડીમાં સીઆરસી કક્ષા દ્વારા નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જે સ્પર્ધા ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા, જેમાંથી બે વિભાગમાં બામણાસા પ્રાથમિક શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વાર્તા લેખન વિભાગમાં સાધના બેન તથા વાર્તા સ્પર્ધામાં ભૂમિકા બેનએ પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. સીઆરસી પરબતભાઈ એ વિજેતા છાત્રોને કીટ આપી સન્માનિત કર્યા હતા. આચાર્ય મનોજભાઈ એ અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande