મણિપુરમાં બીએસએફ અને પોલીસ દ્વારા, સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી,3 ડિસેમ્બર (હિ.સ.) સુરક્ષા દળોએ મણિપુરમાં ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી ચાલુ રાખી છે. ગુપ્ત માહિતીના આધારે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસેફ) ના મિઝોરમ-કછાર ફ્રન્ટિયરના ચોરાંગછુઆ યુનિટ
ઇમ્ફાલ


ઇમ્ફાલ, નવી દિલ્હી,3 ડિસેમ્બર

(હિ.સ.) સુરક્ષા દળોએ મણિપુરમાં ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી ચાલુ રાખી છે.

ગુપ્ત માહિતીના આધારે, બોર્ડર

સિક્યુરિટી ફોર્સ (બીએસેફ)

ના મિઝોરમ-કછાર

ફ્રન્ટિયરના ચોરાંગછુઆ યુનિટ અને મણિપુર પોલીસે, સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ઇમ્ફાલ

પશ્ચિમ જિલ્લામાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો.

આ કાર્યવાહીમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ત્રણ

રાઇફલ, બે પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ, દસ જીવંત કારતૂસ, ચાર વોકી-ટોકી

અને મોટી માત્રામાં જીવંત દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સંકેત

મળે છે કે, આ હથિયારો, આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોઈ શકે છે.”

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે,”રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત

કરવા માટે, આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande