અંબાજીમાં કોટેશ્વર વાલ્મિકી આશ્રમના પૂર્વ મહંત ડૉ.વિશ્વંભર દાસજી શાસ્ત્રીનું દુઃખદ નિધન
અંબાજી, 7 ડિસેમ્બર (હિ.સ) : શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજી નજીક આવેલ પવિત્ર સરસ્વતી નદીના ઉદગમ સ્થાન એવા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતેના વાલ્મિકી આશ્રમ ખાત વર્ષો સુધી રહેલા પૂજ્ય સંત અને મહામંડલેશ્વર પી એચ ડી ડો.વિશ્વંભ
Koteshvar na mahant nu nidhan


અંબાજી, 7 ડિસેમ્બર (હિ.સ) : શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજી નજીક આવેલ પવિત્ર સરસ્વતી નદીના ઉદગમ સ્થાન એવા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતેના વાલ્મિકી આશ્રમ ખાત વર્ષો સુધી રહેલા પૂજ્ય સંત અને મહામંડલેશ્વર પી એચ ડી ડો.વિશ્વંભરદાસ મહારાજનું ટૂંકી માંદગી બાદ વૃંદાવન ખાતે લાંબા સમયથી રહેતા મહારાજનું ગ્વાલિયર ખાતે નિધન થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. આબુરાજ વિરક્ત વૈષ્ણવ મંડળના પૂર્વ પ્રમુખ એવા મહંત ડૉ. વિશ્વંભર દાસજી શાસ્ત્રી મહારાજ દેવલોક થતા અંબાજી સહિત આબુરોડ, માઉન્ટ આબુના પંથકમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande