



પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પો.ઈન્સ.એમ.એલ.આહિર સર અને પો.સબ. ઈન્સ કે.એન અઘેરા અને પોરબંદર ટ્રાફિક શાખા ટિમ દ્વારા પોરબંદર શહેરમાં એમ.જી.રોડ ખીજડી પ્લોટ પાસે ટ્રાફિક અવનેસ કરવામાં આવી હતી જેમા વાહન અકસ્માત અટકાવવાના હેતુ થી વાહન ચાલકો અને લોકો ને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, હેલ્મેટ, સીટ બેલ્ટ નો ઉપયોગ કરવા સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ રાહવીર યોજના બાબતે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપયોગ ન કરવા, હેલ્મેટ, સીટ બેલ્ટ નો ઉપયોગ કરવા સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ રાહવીર યોજના બાબતે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya