મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જવાનપુર ગામના રહીશ સોમાભાઈ ખોડીદાસ પટેલ ના પૌત્ર અને ગાંધીનગર ખાતે પો. ઇન્સ.તરીકે ફરજ બજાવતા અશોક ભાઈ સોમાભાઈ પટેલ ના પુત્ર પૂર્વ પટેલ એ ચાલુ સાલે લેવાયેલી JEE ની મુખ્ય પરીક્ષામાં ૯૯.૯૩ પર્સેન્ટાઇલ રેન્ક સાથે ઉત્તિર્ણ થઈને સમાજ અને ગામને ગૌરવ પ્રદાન કરેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ