ગીર સોમનાથ 19 ફેબ્રુઆરી (હિ.સ.). ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકા હોલ ખાતે સફાઈ કામદાર તેમજ માટે હેલ્થ ચેક અપ તેમજ તેમના માટે PPE KIT નું વિતરણ કરવામા આવ્યું. આ કેમ્પ માં સુત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ મનહર સિંહ બારડ, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી, નગર પાલિકા સભ્ય અરશીભાઈ, તેમજ નગરપાલિકા કર્મચારીઓ અને CHC કર્મચારી ઓ હાજર રહેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ