1 લી માર્ચના રોજ દિશા સમિતીના અધ્યક્ષ-વ- ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાશે
રાજપીપલા, 19 ફેબ્રુઆરી (હિ.સ.). ગ્રામ વિકાસ વિભાગ યોજનાઓની અમલીકરણ અંતર્ગત જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક તા. 1લી માર્ચ ૨૦૨૫ ના રોજ સ્વારે 11:30 કલાકે જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. દ
1 લી માર્ચના રોજ દિશા સમિતીના અધ્યક્ષ-વ- ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાશે


રાજપીપલા, 19 ફેબ્રુઆરી (હિ.સ.). ગ્રામ વિકાસ વિભાગ યોજનાઓની અમલીકરણ અંતર્ગત જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક તા. 1લી માર્ચ ૨૦૨૫ ના રોજ સ્વારે 11:30 કલાકે જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.

દિશા સમિતીના અધ્યક્ષ-વ- ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં માહે ડિસેમ્બર-૨૦૨૪ અંતિત જિલ્લાના વિવિધ વિભાગ/શાખા/યોજનાની થયેલ ભૌતિક તથા નાણાંકીય પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં દિશા સમિતીના કુલ 43 જેટલા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી ભૌતિક સિધ્ધિ અંગેનો ચિતાર રજુ કરશે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજપીપાલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande