સિદ્ધપુર શાંતિનીકેતન હાઇસ્કુલમા ધો. 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). સિદ્ધપુર શાંતિનીકેતન હાઇસ્કુલમા ભણતા ધો.10 ના વિદ્યાર્થીઓ નો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમા મુખ્ય મહેમાન તરીકે મનોજભાઈ શાહ ધોની સ્ટેશનરી વાળા તેમજ ટ્રસ્ટના પ્રમુખ દવે બીપીનભાઈ ડી તથા મંત્રી દવે હિરેનકુમાર જી તથા
સિદ્ધપુર શાંતિનીકેતન હાઇસ્કુલમા ધો. 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). સિદ્ધપુર શાંતિનીકેતન હાઇસ્કુલમા ભણતા ધો.10 ના વિદ્યાર્થીઓ નો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમા મુખ્ય મહેમાન તરીકે મનોજભાઈ શાહ ધોની સ્ટેશનરી વાળા તેમજ ટ્રસ્ટના પ્રમુખ દવે બીપીનભાઈ ડી તથા મંત્રી દવે હિરેનકુમાર જી તથા શાળાના આચાર્ય પી.ડી પ્રજાપતિ તેમજ સમગ્ર સ્ટાફે બાળકો ને શુભેચ્છા સાથે વિદાય આપી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande