તાલાળા ગીરના ફાર્મ હાઉસોમાં ફરી ગોરખધંધા
ગીર સોમનાથ, 12 જૂન (હિ.સ.) તાલાળા ગીરના ફાર્મ હાઉસોમાં ફરી ગોરખધંધા.ફરી એકવાર સામે આવ્યા. તાલાળા હડમતીયા રોડ ઉપર આવેલ એથીઝ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા રાજકોટનાં 22 લોકોને પકડી પાડતી તાલાલા સર્વેલન્સ સ્ટાફ દારૂની 7 બોટલ, 25 મોબાઈલ, 4 ફોર વ્હીલ સ
તાલાળા ગીરના ફાર્મ હાઉસોમાં ફરી ગોરખધંધા


ગીર સોમનાથ, 12 જૂન (હિ.સ.) તાલાળા ગીરના ફાર્મ હાઉસોમાં ફરી ગોરખધંધા.ફરી એકવાર સામે આવ્યા. તાલાળા હડમતીયા રોડ ઉપર આવેલ એથીઝ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા રાજકોટનાં 22 લોકોને પકડી પાડતી તાલાલા સર્વેલન્સ સ્ટાફ દારૂની 7 બોટલ, 25 મોબાઈલ, 4 ફોર વ્હીલ સાથે કુલ રૂ. 41.30 લાખનાં મુદામાલ સાથે પોલીસે 22 લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande