જૂનાગઢ 17 જૂન (હિ.સ.) જુનાગઢ શહેરમાં રવીવાર થીમેઘરાજાએ ચોમાસાનો પારંભ કર્યો છે ત્યારે, મેઘરાજાએ વરસવાનું ધીમીધારે પધરામણી કરી હતી અને એકધારો વરસાદ વરસતા સોમાસુ બેસી ગયાની અનુભૂતિ થઈ હતી અને આ સાથે જ ઉનાળાના બફારાથી છુટકારો મળ્યાં હતો ત્યારે, જુનાગઢ જિલ્લામાં વંથલી ભેસાણ વિસાવદર મેંદરડા કેશોદ માંગરોળ માળીયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
જ્યારે બીજી બાજુ જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ